More
January 1, 2020 1:00 pm UTC+5.5
Nadiad
Shabnam Hall, Near Urdu School, Nadiad
જૈન સોશ્યલ ગ્રુપ નડિયાદ દ્વારા નવા વર્ષ 2020 ની ઉજવણી કૈક અલગ રીતે કરવા જઈ રહ્યું છે. મૈત્રી સંસ્થા (મંદ બુદ્ધિ ના બાળકોની સંસ્થા) પીજ ભાગોળ, નડિયાદ માં નવા વર્ષ ની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. ૦૧/૦૧/૨૦૨૦ ના રોજ બપોરે ૧ કલાકે મૈત્રી સંસ્થા ના બાળકો સાથે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં સંસ્થા ના કાર્યકરો નું સન્માન અને બાળકો ને ભોજન કરાવવામાં આવશે. આ કાર્યક્રમ રમેશભાઈ અંબાલાલ શાહ નામના દાતા ના સહયોગ થી કરવામાં આવશે.
