More
February 13, 2020 8:00 pm UTC+5.5
નડિયાદ નગરની પુણ્ય ધારા પર શ્રી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૮૯ માં સમાધી મહોત્સવ નિમિત્તે યોજાયેલ લોકમેળાને માણવા જૈન સોશ્યલ ગ્રુપ નડીયાદ તરફથી દંપતી સભ્યો માટે લોકમેળા ની વિવિધ રાઇડ્સ નું આયોજન કરવામાં આવેલ છે. સભ્યો માટે ૪ રાઈડ અને ટેસ્ટી નાસ્તાનું આયોજન કરેલ છે. જેની કીમત ૧૮૦ રૂપિયા થાય છે પણ સભ્ય દીઠ માત્ર ૬૦ રૂપિયા રાખવામાં આવેલ છે.
