જૈન સોશ્યિલ ગ્રુપ ગાંધીધામ દ્વારા જૈન સોશ્યિલ ગ્રૂપની સિલ્વર જુબિલીની ઉજવણી ચાર્ટર્ડ ડે અને અંતાક્ષરી દ્વારા કરવામાં આવી

375

Program Name: જૈન સોશ્યિલ ગ્રુપ ગાંધીધામ દ્વારા જૈન પ્રીમિયર લીગ - ૭ નું આયોજન

Program Venue: ડી.પી.ટી. ગ્રાઉન્ડ, ગાંધીધામ ગાંધીધામ, ગુજરાત 370201 India

Program Date: December 26, 2019

Members Attended: MORE THAN 600

Distinguished Guest :  તરીકે ડી.પી.ટી. ચેરમેન એસ.કે. મેહતા અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના સયુંકત સચિવ (દિલ્હી) શ્રી મહાવીરજી સિંઘવી , શ્રી બૃહદ જૈન સમાજ ગાંધીધામના પ્રમુખશ્રી ચંપાલાલજી પારેખ, જૈન સોશ્યિલ ગ્રુપ પ્રમુખશ્રી શ્રી મુકેશ પારેખ , મંત્રી શ્રી અમિત જૈન

About Program:

જૈન સોશ્યિલ ગ્રુપ ગાંધીધામ દ્વારા સમસ્ત શ્રી બૃહદ જૈન સમાજ ગાંધીધામ માટે તારીખ ૨૬/૧૨/૨૦૧૯ થી ૨૯/૧૨/૨૦૧૯ દરમ્યાન સ્વર્ગીય હીરાલાલજી પારેખની સ્મૃતિમાં જૈન પ્રીમિયર લીગ - ૭નું આયોજન કરવામાં આવેલ. આ ટોઉંરીનમેન્ટનું શુભારંભ તા: ૨૬/૧૨/૨૦૧૯ રોજ મુખ્ય અતિથિ તરીકે ડી.પી.ટી. ચેરમેન એસ.કે. મેહતા અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના સયુંકત સચિવ (દિલ્હી) શ્રી મહાવીરજી સિંઘવી , શ્રી બૃહદ જૈન સમાજ ગાંધીધામના પ્રમુખશ્રી ચંપાલાલજી પારેખ, જૈન સોશ્યિલ ગ્રુપ પ્રમુખશ્રી શ્રી મુકેશ પારેખ , મંત્રી શ્રી અમિત જૈન , તેમજ અન્ય આમંત્રિત મેહમાનો દ્વારા દિપપ્રાગટય કરીને કરવામાં આવેલ
આ ટુર્નામેન્ટમાં ૧૬ મેન્સ ટીમ, ૬ વુમન ટીમ અને ૯ બાળકોની ટીમ ભાગ લીધો હતો , જેમાં મેન્સ ટીમ વિજેતા રહી હતી અને અરિહંત ઈલેવેણ ટીમ ઉપવિજેતા રહી હતી . વોમેન્સમાં સામ્ભનાથ ક્વીન્સ ટીમ વિજેતા રહી હતી અને આદિનાથ ક્વીન્સ ટીમ ઉપવિજેતા રહી હતી . આ ટોઉંરીનમેન્ટને સફળ બનવવા માટે સ્પોન્સર અને કો-સ્પોન્સર નું સહયોગ પ્રાપ્ત થયેલ હતો
ITDESK SOLUTIONS LLP