Program Name: Watching movie in group with Cold-drink and popcorn
Program Venue: Cinemax theatre Sector 11 Gandhinagar, Gujarat 382011 India
Program Date: April 22, 2019
Members Attended: 100
About Program:
નવા જ રિલીઝ થયેલ “કલંક” movie પોપકોર્ન અને કોલ્ડ ડ્રીન્ક સાથે જોવાનો કાર્યક્રમ:
તા.૨૨મી એપ્રિલ, ૨૦૧૯ અને સોમવારે વર્ષના ચોથા કાર્યક્રમ સ્વરૂપે 100 જેટલી સંગીની બહેનોએ અને મહેમાનોએ નવું જ રિલીઝ થયેલ “કલંક” movie જોયું અને સાથે પોપકોર્ન અને કોલ્ડ ડ્રીન્કની મજા માણી. સર્વે બહેનોએ એક જ ડ્રેસ કોડ અપનાવેલ અને એકબીજાના સહયોગ અને સંગમાં ખૂબ એન્જોય કરી સંગીની નામ સાર્થક કરેલ.
Attended by Distingusihed Guest: Shri No distinguished guest
Submitted By: Jagruti Sanghvi, President GANDHINAGAR - 029 STD - 079 -
