Program Name: Tumhe yaad hoga musical nite
Program Venue: Town hall Sector 17 Gandhinagar, Gujarat 382016 India
Program Date: April 6, 2019
Members Attended: 90
About Program: “તુમ્હે યાદ હોગા” – સુવિખ્યાત ગાયક શ્રી સુરોજીત ગુહા અને સુશ્રી આનલ વસાવડા નાં ગીતોનો કાર્યક્રમ
સંગીની ફોરમ – ગાંધીનગર દ્વારા નવાવર્ષનો બીજો પ્રોગ્રામ; “તુમ્હે યાદ હોગા”, - સુવિખ્યાત કલાકારો સુરોજિત ગુહા અને આનલ વસાવડાના કંઠે સુમધુર ગીતો- ૬ઠ્ઠી એપ્રિલ, 2019 અને શનિવારના દિવસે ગાંધીનગર ટાઉન હોલ ખાતે કલાગુર્જરી, જૈન સોશ્યલ ગ્રુપ – ગાંધીનગર અને સંગીની ફોરમ – ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાખેલ. આ પ્રોગ્રામમાં સંગીની બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી “રેર જેમ્સ” કહેવાય એવા ગીતો આ સુવિખ્યાત કલાકારોને કંઠેથી સાંભળ્યા.
Distingusihed Guest: Shri Paras K. Sanghvi - PRO, GR; Shri HItesh Kothari - Zone Co-ordinator GR, Shri Madhusudanbhai Vora - President JSG-Gandhinagar, Nitikaben Shah - Sangini Coordinator - GR.
Submitted By: Jagruti Sanghvi, President GANDHINAGAR - 029 STD - 079 -
