Anumodanaa of non-jains observing jain principles

252

Program Name: Watching movie in group with Cold-drink and popcorn

Program Venue: Village Valad Dist. Gandhinagar, Gujarat 382355 India

Program Date: May 1, 2019

Members Attended: 25

About Program:    
તા. ૦૧.૦૫.૨૦૧૯ – ગુજરાત રાજ્ય સ્થાપના દિનને દિવસે ગાંધીનગર નજીકના વલાદ ગામે જૈન આચારવિચારનું પાલન કરતા બહેનો તથા બાળકોને રસ પુરીનું જમણ કરાવી અનુમોદના કરવી:

સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા ગાંધીનગર નજીકના વલાદ ગામે જૈન આચાર વિચારનું સુંદર અને અનુકરણીય પાલન કરી રહેલ બહેનો તથા બાળકોની અનુમોદના સ્વરૂપ રસ-પુરીના જમણનું આયોજન કરેલ. સવારે સંગીની બહેનો ભોજન સાથે વલાદ ગામ પહોંચી ખુબ જ ભાવપૂર્વક આ બહેનો તથા બાળકોને ભોજન કરાવેલ તથા તેઓ દ્વારા થઇ રહેલ ધર્મપાલનની અનુમોદના કરેલ. વલાદ ગામના ગ્રામજનો એ સંગીની – ગાંધીનગર એ કરેલ આ કાર્યને બિરદાવેલ.

Attended by Distingusihed Guest: Representative of village Valad

Submitted By:  Jagruti Sanghvi, President GANDHINAGAR - 029 STD - 079 -

ITDESK SOLUTIONS LLP