Program Name: Aayambil Oli Tapasvi Anumodana
Program Venue: Shri Sthanakvasi Upashray and Shwetambar Murtipujak Derasar Sector 22 Gandhinagar, Gujarat 382022 India
Program Date: April 12, 2019
Members Attended: 25
About Program: ચૈત્ર માસની આયંબિલ ઓળી નિમિત્તે સ્થાનકવાસી ઉપાશ્રય અને શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર ખાતે તપસ્વીઓને પીરસીને અને પ્રભાવના કરીને તપસ્વીઓની અનુમોદના કરવી
સંગીની ગ્રુપ – ગાંધીનગરએ તા.૧૨મી એપ્રિલ, ૨૦૧૯, શુક્રવારના દિવસે ચૈત્ર માસની પવિત્ર ઓળી નિમિત્તે સ્થાનકવાસી ઉપાશ્રય સેક્ટર 22 ખાતે આયંબિલ તપની આરાધના કરતાં તપસ્વી ભાઈ બહેનોને પીરસવાનો લાભ લઈ અનુમોદના કરેલ તથા રૂ. ૧૦/-ની પ્રભાવના કરેલ.
તે જ રીતે ગ્રુપએ તા.૧૩મી એપ્રિલ, ૨૦૧૯ શનિવારના દિવસે ગાંધીનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સેક્ટર 22 દેરાસરની આયંબિલ શાળા ખાતે આયંબિલ તપની આરાધના કરતાં તપસ્વી ભાઈ બહેનોને પીરસવાનો લાભ લઈ અનુમોદના કરેલ તથા રૂ. ૧૦/-ની પ્રભાવના કરેલ.
આમ, આયંબિલ તપની આરાધના કરતાં તપસ્વી ભાઈ બહેનોની અનુમોદના કરવાનો અનેરો લાભ સંગીની ગ્રુપ- ગાંધીનગરએ લીધેલ.
Distingusihed Guest: Office bearers of respective Sangh
Submitted By: Jagruti Sanghvi, President GANDHINAGAR - 029 STD - 079 -
