Drama

241

Program Name: DRAMA

Program Venue: MEDICAL HALL,  G.I.D.C , WADHWANCITY SURENDRANAGAR, GUJARAT 363030 India

Program Date: February 16, 2019

Members Attended: 490

About Program: જે.એસ.જી  સુરેન્દ્રનગર મીડ ટાઉન દ્વારા હાસ્ય રસ થી ભરપુર તથા સુંદર સામાજીક સંદેશો આપતું ડ્રામા  "પત્ની મારી પરમેશ્વર ને હું પત્ની નો દાસ" તારીખ ૧૬.૦૨.૨૦૧૯ ના રોજ માણ્યું. આ પ્રોગ્રામ માં કુલ ૪૯૦ સભ્યો એ ભાગ લીધો. ઇન્ટરવલ માં શિયાળા ને અનુરૂપ સ્નેક્સ પણ માણીયો. આ પ્રોગ્રામ ના ઇનચાર્જ તરીકે  પ્રકાશભાઈ શાહ  તથા જો.પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે ભૂમિત કોઠારી એ સેવા આપેલ.

Distinguished Guest :PARESHBHAI M SHAH

Group Name :  Region Report

Submitted By:  AMIT DOSHI - P.R.O- 9428247622

ITDESK SOLUTIONS LLP