Program Name: MOVIE WITH SNACKS
Program Venue: NY CINEMA, NR. UPASANA CIRCLE SURENDRANAGAR, GUJARAT 363002 India
Program Date: November 6, 2018
Members Attended: 480
About Program: જે.એસ.જી મીડ ટાઉન દ્વારા સુરેન્દ્રનગર ના નવા જ શરુ થયેલા મલ્ટીપ્લેક્ષ થીયેટર NY CINEMA માં નવું જ રીલીઝ થયેલ મુવી "ભૈયાજી સુપરહીટ" વીથ કોમ્બો ૪૮૦ મેમ્બેર્સ ની સંખ્યા સાથે માણ્યું. મેમ્બરોએ નવા જ થીયેટર માં નવું જ મુવી ત્રણ અલગ અલગ શો માં સુંદર રીતે માણ્યું. આ પ્રોગ્રામમાં કોમ્બો દરેક મેમ્બેર ને પોતાની સીટ ઉપર જ આપવા માં આવેલ. આ પ્રોગ્રામ ના ઇનચાર્જ તરીકે અમિત દોશી તથા જો.પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે ઋષભ કોઠારી એ સેવા આપેલ.
Distinguished Guest : PARESHBHAI M SHAH
Group Name : SURENDRANAGAR M.T. - 172 STD - 02752
Submitted By: AMIT DOSHI - PRO- JSG Sangini -
