Program Name: WORKSHOP AND YATRA PRAVAS WITH
Program Venue: MULUND AND PALITANAN MUMBAI, MAHARASHTRA India
Program Date: November 28, 2018
Members Attended: 50 to 60
About Program: On 19 th november 2018 JSG Sangini Forum Mulund arrange*Self Grooming Workshop*where member taught to give some extra pop wid makeup
સંગીની ફોરમ મુલુન્ડ દ્વારા ત્રી દીવસ પાલીતાણાં યાત્રા પ્રવાસ નું આયોજન તા 27.11.2018 થી 30.11.2018 મા કરવામાં આવેલ હતુ પાંચ તીરથી કરી પાલીતાણા 28.11.2018 રાત્રી મુકામ કરી બીજા દિવસે સવારે શત્રુંજય નદી માં નાહી પાલીતાણા યાત્રા આદેશ્વર દાદા ના દર્શન સેવા પૂજા કરી હતી આ યાત્રા પ્રવાસ માં 52 સંગીની જોડાઈ હતી
સોનગઢ માં શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નશ્રામ માં વિદ્યાર્થી ઓ ની વિવિધ પ્રવૃત્તિ ની જોઈ અને ગુરુકુળ માં વિદ્યા દાતા SCHEME માં એક વર્ષ માટે સારું એવું ડોનેશન આપી યાત્રા પ્રવાસ સાથે ચેરિટી કામ પણ થયું હતું
Distingusihed Guest: No
Submitted By: GEETA HIREN SHAH - President-
