Program Name: SHARDOTSAV-2018
Program Venue: SANSKAR SOCEITY GROUND, JINTAN ROAD SURENDRANAGAR, GUJARAT 363002 India
Program Date: Oct 28th, 2018
Members Attended: 400
About Program: સુરેન્દ્રનગર મીડ ટાઉન દ્વારા ત્રિવેણી સંગમ જેવો પ્રોગ્રામ જેમાં શરદોત્સવ, વિદ્યાર્થી સન્માન તથા તપસ્વી સન્માન નો પ્રોગ્રામ તારીખ ૨૮.૧૦.૨૦૧૮ ને રવિવાર ના રોજ યોજાયો જેમાં ફાસ્ટ ફૂડ ની અવનવી વાનગીઓ નો રસાસ્વાદ માણ્યો અને મન ભરીને ગરબે ઘૂમ્યા સાથે પર્યુષણ પર્વ દરમ્યાન ૮ કે તેથી વધુ ઉપવાસ ના તપસ્વી નું સન્માન પણ કર્યું અને ધોરણ ૦૫ થી ઉપર ના ગ્રુપ ના ઉચ્ચત્તમ માર્ક્સ લાવેલ સંતાનો ને પણ સન્માન્યા. ગ્રુપ માટે આ વર્ષે ગર્વ ની આ વાત હતી કે મીડ ટાઉન ગ્રુપ ના સંતાનો સમગ્ર ગુજરાત રાજ્ય માં સામાન્ય પ્રવાહ માં ધોરણ -૧૨ માં પ્રથમ ક્રમાંકે ધ્રુવી ભાવેશભાઈ દોશી તથા ધોરણ -૧૦ માં સમગ્ર ગુજરાત માં દસમાં ક્રમાંકે મીત પ્રશાંત શાહ તથા ધોરણ -૧૨ સાયન્સ માં સુરેન્દ્રનગર જીલ્લા પ્રથમ ક્રમાંકે જેનીલ સમીરભાઈ કોઠારી આવેલ તેમનું સન્માન સુરેન્દ્રનગર ઝોન કો ઓર્ડીનેટર શ્રી રમેશભાઈ કોઠારી તથા સૌરાષ્ટ્ર રીજીયનના આઈ.એફ.સી શ્રી પરેશભાઈ શાહ તથા રીજીયન વાઈસ પ્રેસિડેન્ટ શ્રી યોગેશભાઈ શાહ ના વરદ હસ્તે કરવામાં આવેલ. આ પ્રોગ્રામ ના પ્રોજેક્ટ ચેરમેન તરીકે કીર્તન સંઘવી તથા જો.પ્રોજેક્ટ ચેરમેન તરીકે ડો.અંકિત શાહ એ સેવા આપેલ.
Distingusihed Guest: 1) PARESHBHAI SHAH REGION IFC 2) YOGESHBHAI SHAH REGION VICE PRESIDENT 3) RAMESHBHAI KOTHARI SURENDRANAGAR ZONE CO-ORDINATOR
Submitted By: AMIT N DOSHI - P.R.O SURENDRANAGAR M.T. - 172 STD - 02752 -
