
Program Name :
Installation ceremony of JSG SANGINI FORUM MULUND
Program Venue:
PADMAVATI BANQUET M.G.ROAD MULUND MUMBAI, MAHARASHTRA 400 080 India
Program Date: June 5th, 2018
Members Attended: 275
About Program: * JSG-સંગિની ફોરમ મુલુંડ નો શુભારંભ*
જૈન સોશ્યલ ગ્રુપ સંગિની ફોરમ મુલુંડ નો શુભારંભ મંગળ વાર તા.05.06.2018 ના થયો આરંભ ગણેશ વંદના નવકાર મંત્ર થી થયો બોમ્બે રિજયન ના ચેરમેન રમેશભાઈ શેઠ સંગિની ના ચેરપર્સન અનીતા બેન શાહ અને અન્ય આમંત્રિત મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટય થયું JSG theme song સાથે JSG નો ધવજ આરોહણ કર્યું હતું ગર્લસ એમ્પારમેન્ટ ના કન્વીનર જ્યોતી બેન શાપરિયા અને બોમ્બે રિજયન ના ફોર્મર પ્રમુખ ભારતીબેન શાહ ના હસ્તે પ્રમુખ સંગિની ગીતા શાહ અને તેમની ટીમ ને હોદાની શપથ વિધી સરસ રીતે કરાવી હતી
આ શુભારંભ પ્રસંગે બોમ્બે રિજયન ના vice ચેરમેન વિનોદભાઈ શાહ I.F P. કિરીટભાઈ શાહ,મુંબઇ ના અન્ય સંગીની ફોરમ ના પ્રમુખો ત્થા JSG મુલુંડ મેઈન ના પ્રમુખ જયંતીલાલ મેંશરી અને કારોબારી મેમ્બર્સ હાજર હતા.
આ પ્રસંગે મુલુંડ ના નગર સેવક પ્રકાશ ગંગાધરે,નગર સેવિકા સમીતા કાબંલે એ ખાસ હાજરી આપી હતી રેડિયો આર્ટિસ્ટ ભક્તી આસાની નો ગીત સંગીત રાસ ગરબા નો કાર્યક્રમ માણી સ્વાદીષ્ટ ભોજન નો આ સ્વાદ માણ્યો આવેલ સર્વ મહેમાનો અને સંગિની મેમ્બર્સ ને world enviroment day. નિમતે તુલસી નો ક્યારો ભેટ આપવામાં આવ્યો.
સંગિની ફોરમ ના શુભારંભ નિમતે રવિવાર તા.10.06.2018 ના 100 ગરીબ બાળકો અને બાલિકા નો જમણવાર રાખયો હતો
Distingusihed Guest: JSGIF BOMBAY REGION CHAIRMAN SHRIRAMESHBHAI SHETH, CHAIMAN ELECT SHRI VINODBHAI SHAH,I.F.P.SHRI KIRITBHAI SHAH, JSGIF SANGINI CHAIRPERSON SMT.ANITABEN SHAH FORMER PRESIDENT SMT. BHARTIBEN SHAH PRESIDENT OF SANGINI FORUMANDHERI, BHIWANDI, PARLE PLATINUM,PRESIDENT OF JSG MULUND MAIN, MUNICIPLA CORPORATORS ETC.WERE PRESENT
Submitted By: GEETA SHAH (President-JSG Sangini)
