Program Name :
A.G.M WITH DINNER & MUSICAL HOUSIE
Program Venue:
SANSKAR GROUND, JINTAN ROAD SURENDRANAGAR, GUJARAT 363002 India
Program Date: April 22nd, 2018
Members Attended: 300 PERSONS
About Program: એ.જી.એમ. વીથ ડીનર તદન નવા જ કન્સેપ્ટ સાથે ની મ્યુજીકલ હાઉસી સાથે નો પ્રોગ્રામ ૨૨ અપ્રિલ ના રોજ સંસ્કાર સોસાયટી ના ગ્રાઉન્ડ ખાતે યોજાઈ ગયો.
નવા વર્ષ માટેની ઈલેકટ ટીમ ની શપથ વિધિ સૌરાષ્ટ્ર રીજીયન ના I.F.C શ્રી પરેશ શાહ તથા રીજીયનના વાઈસ ચેરમન યોગેશ શાહ દ્વારા કરાવવા માં આવી.
મેમ્બરો દ્વારા નવી ટીમ ને અભિનંદન આપવામાં આવ્યા .
એ.જી.એમ. માં ગત વર્ષ ના ઓડીટેડ હિસોબો રજુ કરવા માં આવ્યા .
રસપ્રચુર ભોજન બાદ મેમ્બરશો એ ખુબ ઉત્સાહ સાથે મ્યુજીકલ હાઉસી માણી.
આ મ્યુજીકલ હાઉસી ના નવા કન્સેપ્ટ ને દરેક મેમ્બર્સે ખુબજ હર્ષ ઉલ્લાસ સાથે માણીયો.
Distingusihed Guest: 1) SHRI PARESH SHAH, I.F.C Saurashtra Region 2) Shri Yogesh Shah, vice chairman Saurashtra Region
Submitted By: Shri Amit Doshi (P.R.O SURENDRANAGAR MIDTOWN)
