Installation Ceremony

342

Program Name :
Installation Ceremony

Program Venue:
Shri Mahavir Jain Vidyalaya Next to BMCC College, Deccan Gymkhana PUNE, Maharashtra 411004 India

Program Date: April 22, 2018

Members Attended: 175 PERSONS

About Program: Installation (અબ કી બાર કલપક સરકાર)

પુણે મેટ્રોસિટી નો Installation પ્રોગ્રામ ૨૨ એપ્રિલ, રવિવારે ખુબજ સારી રીતે પાર પાડ્યો. પ્રોગ્રામની થીમ હતિ "અબકી બાર કલપક સરકાર" વર્ષ ૨૦૧૮-૧૯ માટે શ્રી કલપકભાઇ શાહ એ પ્રમુખ પદ માટે શપથ લીધી. આ પ્રોગ્રામમાં લાયન દ્વારકાજી જાલન અને મહાવીર જૈન વિદ્યાલયના શ્રી યુવરાજભાઇ શાહ મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા જેમને ગ્રુપ નાં સભ્યોને "હેપી લાઈફ" વિશે સારુ માર્ગદર્શન આપ્યું. આ પ્રોગ્રામમાં ગ્રુપના બધાજ કમિટી મેમ્બરોએ સાથે મળીને ઇલેકશનની થીમ પર ખુબજ સુંદર નાટક રજુ કર્યું. અંતમાં ગ્રુપના સભ્યોએ રસ-પુરી ના ભોજનનો આસ્વાદ માણ્યો.

 

Distingusihed Guest: Lion Dwarkaji Jalan, Mr. Yuvrajbhai Shah (Chairman SMJV), Mr. Birenbhai Shah (Secretary JSGIF), Dr. Rajesh Doshi ( Jt. Secretary Maharashtra Region JSGIF)

Submitted By: Hiten Shah(Secretary, Maharashtra REGION, PUNE METROCITY - 231 STD - 020 )

ITDESK SOLUTIONS LLP